તેમની સાથે અભિનેતા અને રાજનેતા કે. ચિરંજીવી અને અભિનેતા એ. નાગાર્જુન પણ હતા. તિરુપતિ દેવસ્થાનમના જનસંપર્ક અધિકારી તલારી રવિએ આ માહિતી આપી. પૂજા પછી તેંદુલકરને પવિત્ર રેશની વસ્ત્ર, પવિત્ર જળ અને લાડુ આપવામાં આવ્યો. તેંદુલકર આ અગાઉ ફેબ્રુઆરી 2013માં તિરુપતિ ગયા હતા.