ઈતિહાસ બનાવવાની સીમા પર રોહિત શર્મા- વેસ્ટઈંડીજ પ્રવાસ પર તોડી શકે છે આ ચાર રેકાર્ડસ

શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (12:53 IST)
ટીમ ઈંડિયા તેમના વેસ્ટઈંડીજ પ્રવાસની શરૂઆત ત્રણ ઓગસ્ટથી કરી રહી છે. યૂએસમાં ટી-20 પ્રવાસની શરૂઆત થશે. ક્રમશ: વનડે અને ફરી ટેસ્ટ સીરીજ થશે. વિશ્વ કપ પછી આ ભારતીય ટીમની પ્રથમ સીરીજ છે. એવામાં ભારતીય રણબાંકુરે ખરાબ યાદોને ભૂલીને એક નવી શરૂઆત કરવા મેદાનમાં ઉતરશે. વિશ્વ કપ 2019ના નવ મેચમાં 648 રન બનાવીને ટૂર્નામેંટ સ્કોરર રહ્યા રોહિત, વેસ્ટઈંડીજની સામે ટી-20 સીરીજમાં ફરી તેમના બેટથી નવી સ્ટોરી લખવા ઈચ્છશે. 
 
હિટમેન રોહિતનો બેટ જો આ સીરીજમાં ચાલ્યું, તો આ ત્રણ રેકાર્ડસ તેમના નામ કરી લેશે. આવો જાણીએ છે તે રેકાર્ડસ વિશે... 
 
રોહિત શર્માએ ટીમ ઈંડિયા માટે એક મધ્યક્રમ બેટસમેનના રૂપમાં ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતી થોડા વર્ષ રોહિત શર્માએ બેટીંગમાં મધ્યક્રમમાં અવસર મળ્યું હતું. પણ જ્યારેથી સલામી બેટસમેનના રૂપમાં રોહિતએ રમવું શરૂ કર્યું ત્યારેથી તે જુદો જ રંગમાં નજર આવ્યા. રોહિતએ પારીની શરૂઆત કરતા ઘણા કીતિમાન તેમના નામ કર્યા છે. વેસ્ટઈંડીજની સામે સલામી બેટીંગના રૂપમાં રોહિત શર્માની પાસે અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 છક્કા લગાવનાર પ્રથમ ભારતીય ઓપનર બનવાના અવસર થશે. રોહિત શર્માની નામે એક સલામી બેટીંગના રૂપમાં અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 294 છક્કા દાખલ છે. 
 
ટી-20 અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટઈંડીજ સામે સૌથી વધારે અર્ધશતક શ્રીલંકાના તિલક્રત્ને દિલશાનએ લગાવ્યું છે. તેને નવ મેચમાં ચાર અર્ધશતક લગાવ્યા છ્હે. રોહિત શર્માની નામે વેસ્ટઈંડીજની સામે ટી-20 ક્રિકેટના 10 મેચમાં બે અર્ધશતક છે. જો તે વેસ્ટઈંડીજની સામે ત્રણ મેચની ટી20 સીરીજમાં ત્રણ અને અર્ધશતક લગાવે છે. તો તે દિલશાનના આ રેકાર્ડને તોડી નાખશે. 
 
ટી-20 અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્મા સૌથી વધારે છક્કા લગાવનાર બેટસનેમેન બનવા માટે તેને ચાર છક્કા લગાવવું છે. આ સમયે વેસ્ટઈંડીજના ક્રિસ ગેલની નામે ટી20 અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે 105 છક્કા છે. તેમજ બીજા નંબર બેટસમેન ન્યૂજીલેંડના માર્ટિન ગપ્ટિલ છે જે 103 છકકા લગાવ્યા છે. રોહિત શર્મા 94 ટી-20 મેચમાંં 101 છક્કા લગાવ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર