બાપુને 'રવીન્દ્ર જાડેજા અત્યારે અવારનવાર ફિલ્મી લુકમાં જોવા મળી રહ્યો છે. તેવામાં ફરી એકવાર જાડેજા પુષ્પાઃ ધ રાઈઝ ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનની જેમ દાઢી-મૂછને તાવ આપી અનોખા રૂપમાં તસવીર શેર કરી છે. રવીન્દ્ર જાડેજા આ ફોટા ટ્વીટર પર શેયર કરી છે. સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા લાગી.