22 નવેમ્બરને ભારતીય ક્રિકેટનો ઈતિહાસ બદલી જશે. ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ડે નાઈટ -ટેસ્ટ કોલકત્તામાં આ દિવસથી શરૂ થશે. સૌથી ખાસ વાત હશે પિંક બૉલ જેનાથી આ મેચ રમાશે. ડે-નાઈટ મેચમાં હકીકતમાં ભારતના દ્રષ્ટિથી સૌથી મોટું પડકાર દુધિયા રોશની નહી પણ પિંક બૉલ જ છે. એસજી કંપનીથી આ મેચ માટે 10થી વધારે પિંક બૉલ બનાવી છે. ચાલો હવે જાણવાની કોશિશ કરે છે આખરે પારંપરિક બૉલ કેટલી જુદી છે આ ગુલાબી બૉલ..
એક પિંક બૉલ બનાવવામાં 7-8 દિવસ લાગે છે. લાલ બૉલમાં ચમડાને રંગવાની સામાન્ય પ્રક્રિયાનો ઉપયોગ કરાય છે. પણ પિંક બૉલ પર ગુલાબી રંગની ઘણી પરત ચઢાવાય છે. તેથી તેને બનાવવામાં એક અઠવાડિયુ લાગે છે. ક્રિકેટમાં પહેલીવ્વાર પિંક બૉલનો ઉપયોગ એક વનડે મેચમાં કરાતુ હતું. આ ઉકાબલો ઑસ્ટ્ર્લિયા સામે ઈંગલેંડની મહિલા ટીમ વચ્ચે 2009માં રમાતુ હતું. અપ્ણ પુરૂષ ક્રિકેટમાં તેને આવવામાં છ વર્ષ લાગી ગયા.