ભજ્જી બન્યા વરરાજા , સચિન અને અંબાની પણ પહોચ્યા(જુઓ ફોટા)

ગુરુવાર, 29 ઑક્ટોબર 2015 (15:17 IST)
થોડા જ કલાકોમાં જ્યારે ભારતીય ક્રિકેટર હરભજન સિંહ હમેશા માટે બોલીવુડ અભિનેત્રી ગીતા બસરાના થઈ જશે . હરભજન સિંહની લગ્નની તસ્વીરો આવી છે જેમાં હરભજન દૂલ્હા બન્યા છે. 


 
જણાવી દે કે   હરભજન સિંહે રાઘવેન્દ્ર રાઠૌડની ડિજાઈન કરેલી શેરવાની પહેરી છે અને ગીતા બસરા હરભજનની સિલેક્ટ કરી ઝારખંડની અહિંસ સિલ્ક થી બનેલી ડ્રેસ પહેરશે એને અર્ચના કોચરે ડિજાઈન કર્યા છે. 

ફગવાડામાં હરભજન અને ગીતાના લગ્નની ખાસ તૈયારીઓ  થઈ છે. એમાં  ફિલ્મી જગતની હસ્તિઓ સાથે રાજનીતિના ચેહરા પણ શામેળ થશે. 

વેબદુનિયા પર વાંચો