Asia Cup 2023 Promo : એશિયા કપનો પ્રોમો રજુ થયો, જુઓ ભારત અને પાકિસ્તાનનુ ટ્રેલર

શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (15:14 IST)
એશિયા કપ 2023ની તારીખોનુ એલાન થયા બાદ હવે તેનો પ્રોમો (Asia Cup 2023 promo) પણ રજુ થઈ ગયો છે. પાકિસ્તાન અને શ્રીલ6કાની સંયુક્ત મેજબાનીમાં થનારી આ ટૂર્નામેંટ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર 2023 સુધી હાઈબ્રિડ મૉડલ હેઠળ રમાશે.  ભારતીય ટીમ પોતાના બધા મુકાબલા શ્રીલંકામાં રમશે. પાકિસ્તાનની ટીમ પણ ભારત સાથે થનારી પોતાની બધી મેચ શ્રીલંકામાં જ રમશે. 

એશિયા કપ ટૂર્નામેંટના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે પોતાના સોશિયલ મીડિયા પર 45 સેકંડનો વીડિયો શેયર કર્યો. તેમા ભારત, પાકિસ્તાન,  એશિયા કપ ટૂર્નામેંટના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે પોતાના સોશિયલ મીડિયા પર 45 સેકંડનો વીડિયો શેયર કર્યો. તેમા ભારત, પાકિસ્તાન, શ્રીલંકા ઉપરાંત અન્ય દેશોના ખેલાડી એક્શનમાં જોવા મળી રહ્યા છે.  

ભારતની તરફથી તેમા કપ્તાન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલ નજરે પડે છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને અન્ય ટીમોના ખેલાડીઓ પણ તેમાં જોવા મળે છે.
 
શ્રીલંકામા ભારત વિ. પાકિસ્તાનનો રેકોર્ડ 
શ્રીલંકામાં એશિયા કપ દરમિયાન જ ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવી છે. એકંદર આંકડાની વાત કરીએ તો, શ્રીલંકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ પાંચ મેચો રમાનાર છે. તેમાંથી ત્રણ મેચમાંથી કોઈ પરિણામ આવ્યું નથી, જ્યારે બાકીની બે મેચમાં બંને ટીમોએ એક-એક જીત મેળવી છે. જીતની ટકાવારીની દૃષ્ટિએ ભારતીય ટીમ પાકિસ્તાન કરતાં થોડી આગળ છે. જ્યારે પાકિસ્તાને 42.85 ટકા મેચ હારી છે, જ્યારે ભારત 39.32 ટકા મેચ હારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર