સાઈના નેહવાલે બેડમિંટનમાં જીત્યો ગોલ્ડ

ગુરુવાર, 14 ઑક્ટોબર 2010 (15:59 IST)
N.D
રાષ્ટ્રમંડલ રમતમાં ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે ગુરૂવારે મહિલાઓની એકલ સ્પર્ધાનો સુવર્ણ પદક મેળવી લીધો.

સાયનાએ ફાઈનલમાં જોરદાર હરીફાઈમાં મલેશિયાની મેવ ચૂ વોંગને હરાવી

આ પહેલા જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ યુગલની ફાઈનલ જીતીને ભારતને બેડમિંટનનો પ્રથમ સુવર્ણ પદક અપાવ્યો. આ સાથે જ ભારતના કુલ સુવર્ણ પદકની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. તે પદક તાલિકામાં ફરીથી બીજા નંબર પર પહોંચી ગયુ છે.

વેબદુનિયા પર વાંચો