શૂટિંગમાં ભારતને વધુ એક સુવર્ણ

શનિવાર, 9 ઑક્ટોબર 2010 (12:46 IST)
ભારતના નિશાનેબાજ વિજય કુમાર અને હરપ્રીત સિંહે 25 મીટર સેંટર ફાયર પિસ્ટલ વર્ગમાં સુવર્ણ પદક જીત્યુ, જ્યારે કે સીમા શિરુર અને કવિતા યાદવે મહિલાઓના 10 મીટર એયર રાઈફલ પેયર્સ વર્ગમાં કાંસ્ય પદક જીત્યુ.

કોમનવેલ્થ ગેમ્સમાં શનિવારે ભારતના વિજય કુમાર અને હરપ્રીતની જોડીએ 25મી સેંટર ફાયર પિસ્ટલમાં પેયર્સ વર્ગમાં કાંસ્ય પદક જીત્યુ.

કોમનવેલ્થમાં વિજય કુમારનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. શૂટિંગના આ પદકને મળીને કોમનવેલ્થમાં ભારતે અત્યાર સુધી 21 સુવર્ણ પદક મેળવી લીધા છે.

વેબદુનિયા પર વાંચો