વેટલિફ્ટિંગમાં ચાનૂને ગોલ્ડ

બુધવાર, 6 ઑક્ટોબર 2010 (17:54 IST)
વેટલિફટિંગમાં રેણુબાલા ચાનૂને 58 કિલોગ્રામ મહિલા વર્ગમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ મેળવ્યો.

ચાનૂએ કોમનવેલ્થ ગેમ્સ 2010માં સુવર્ણ પદક જીતનારી પ્રથમ ભારતીય વેટલિફ્ટર છે.

છેલ્લા એક વર્ષથી ડોપિંગને કારણે ચર્ચામાં રહેલ વેટલિફ્ટરોએ 19માં રાષ્ટ્રમંડળ રમતોમાં સોમવારે ચાર પદક જીત્યા હતા. પરંતુ તેઓ ગોલ્ડ મેડલ મેળવી શક્યા નહોતા. ચાનૂએ આજે ભારતને દિલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ સુવર્ણ પદક આપાવ્યો.

વેબદુનિયા પર વાંચો