ગગને સુવર્ણ જીત્યુ, બિન્દ્રાને રજત

બુધવાર, 6 ઑક્ટોબર 2010 (15:07 IST)
સ્ટાર નિશાનેબાજ ગગન નારંગને કર્ણીસિંહ શૂટિંગ રેંજમાં કોમનવેલ્થ ગેમ્સની પુરૂષોની વ્યક્તિગત 10મી એયર રાઈફલ સ્પર્ધામાં 703.6નો સ્કોર બનવીને સુવર્ણ પદક જયારે કે બીજિંગ ઓલિમ્પિકના સુવર્ણ પદક વિજેતા અભિનવ બિંદ્રાને 698 સ્કોરની સાથે રજત પદક મળ્યો.

નારંગે ક્વાલીફાઈંગ રાઉંડમાં 600નો પરફેક્ટ સ્કોર બનાવીને પોતાનો જ રેકોર્ડની બરાબરી કરી અને ફાઈનલ્સમાં 103 અંક બનાવ્યા.

નારંગ અને બિદ્રાએ મળીને પેયર્સ સ્પર્ઘામાં ગઈકાલે ભારતને સુવર્ણ પદક અપાવ્ય હતો.

વેબદુનિયા પર વાંચો