Pregnancy Care- પ્રેગ્નન્સી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો
બુધવાર, 4 ડિસેમ્બર 2024 (11:57 IST)
Pregnancy Care tips- પ્રેગ્નેંસી દરેક મહિલા માટે એક અલગ જ લાગણી હોય છે. સુખ અને માતૃત્વની અનુભૂતિ કરાવતા આ તબક્કા દરમિયાન સ્ત્રીઓ ઘણી વસ્તુઓનો અનુભવ કરે છે. ખાસ કરીને સૂતી વખતે પણ તેમને સમસ્યાનો સામનો કરવો પડે છે.