Brest feeding કરાવી રહ્યા છો તો તમારા ડાયેટમાં શામેલ કરો આ આહાર

ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (21:26 IST)
માને સવારે બ્રેકફાસ્ટ 8 વાગ્યે સુધી કરી લેવું જોઈએ. નાશ્તામાં દૂધ, પનીર, દહીં પૌઆ, બ્રાઉન બ્રેડ, લીલી શાકભાજી, અંકુરિત દાળ,શાક ફળ અને જ્યૂસ જેવી વસ્તુઓ જરૂર શામેળ કરવું. 
ડિલીવરી પછી ઘીનુ સેવન બહુ જરૂરી છે. 
બાળકને દૂધ પીવડાતી છો તો વિટામિન સીથી ભરપૂર ફળોના સેવન પણ જરૂર કરો. ખાટા ફળ,ટમેટા,બ્રોકલી, બેક બટાકા જરૂર ખાવું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર