સૂતા સમયે બાળકને કઈક પણ ન ખવડાવા જોઈએ. 3 થી 5 વર્ષના મોટાભાગના બાળકોના મકાઈ, ચણા, નાના, મગફળીના દાણા રમકડામાં એલઈડી બલ્બ, સ્ક્રુ, પથ્થર વગેરે થી દૂર રાખવા જોઈએ. બાળ સર્જરી વિભાગમાં 15 માંથી 12 કેસ અને અન્ય વિભાગોમાં 50 માંથી 10 કેસ છે. એટલા માટે પરિવારે સાવધાન રહેવું જોઈએ કે નાના બાળક સાથે આવું કોઈ કૃત્ય ન થાય, બાળકને સૂતી વખતે કે રમતી વખતે ક્યારેય ખવડાવવું નહીં.