રક્ષા બજેટમાં 10 ટકાનો વધારો ઝીકાયો

શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (12:57 IST)
કેન્દ્ર સરકારે આ બજેટમાં રક્ષા પર ભાર મુક્યો હતો અને તેમણે રક્ષા મંત્રાલયના બજેટમાં દશ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને નાણા મંત્રીએ રક્ષા મંત્રાલયને જરુર પડે વધુ ભડોળ ફાળવવાનું વચન આપ્યું હતું.

-રક્ષા બજેટમાં દશ ટકાનો વધારો..

વેબદુનિયા પર વાંચો