1.50 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં

શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (12:50 IST)
નાણાપ્રધાને મહિલાઓ અને મિડલ કલાસના લોકોને ધ્યાનમાં રાખીને જ દોઢ લાખથી ઓછી આવક ધરાવતા સામાન્ય લોકોને ટેક્ષમાંથી બાકાત રાખ્યા છે, તેમજ મહિલાઓને 1.80 લાખની આવક સુધી કોઇ ટેક્ષ નહીં ભરવો પડે કેવું સારૂ કહી શકાય.. હવે મહિલાઓ નોકરી કરવા વધુ આગળ આવશે..

- મહિલાઓ માટે 1.80 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં

- ઉંમર લાયક લોકોની બે લાખની આવક સુધી ટેક્સ નહીં

- 1.50 લાખ સુધીની ઇંકમ પર કોઈ ટેક્સ નહીં, દરેક કરદાતાને 4000નો ફાયદો. થશે..

વેબદુનિયા પર વાંચો