પણ તાજેતરમાં જ આ બંનેનો એક વીડિયો પોર્ન વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આમ તો આ વીડિયોમાં કશુ આપત્તિજનક નથી બતાવાયુ. આ વીડિયો બંનેની ફિલ્મ 'પ્યાર તો હોના હી થા' નું એક ગીત, 'અજનબી તૂ મુઝકો ઈતના બતા'.... નું છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો પોર્ન સાઈટ્સ પર અપલોડ કેમ કરવામાં આવ્યો તે વાતનો ખુલાસો અત્યાર સુધી થયો નથી.