ટીઝરમાં પૂજા પઠાણ સાથે વાત કરતી સાંભળી શકાય છે. વિડિયોમાં પૂજા કહે છે, "હેલો, હું પૂજા..આપ કૌન બોલી રહી છું?" આ પછી, સામા છેડે આવેલ વ્યક્તિ શાહરૂખના અવાજમાં જવાબ આપે છે કે હું પઠાણ બોલી રહ્યો છું. પૂજા આ સાંભળીને ખુશ થઈ જાય છે. ત્યારબાદ પઠાણ તેના વેલેન્ટાઈન ડેની પણ શુભેચ્છા. આ ફિલ્મ 7 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેનો ઉલ્લેખ ટીઝરમાં પણ છે.