ઉલ્લેખનીય છે કે 90 ના દાયકામાં એક ફેમસ જાહેરાતમાં તબલા વાદક આ જ રીતે વાળ લહેરાવતા કહેતા હતા વાહ તાજ, તાહિરાએ તેમની નકલ કરીને પોતાનો આ વીડિયો બનાવ્યો છે. તાહિરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભૂમિ પેડનેકર, સરગુન મહેતા, સમીરા રેડ્ડી, અદિતિ સિંહ શર્મા, રવિ દુબેએ કમેંટમાં તાહિરાના હેરસ્ટાઇલની પ્રશંસા કરી છે.