માલદીવમાં બ્વાયફ્રેડ રોહમન શૉલ સાથે મળીને ખૂબ ઈંજાય કરી રહી છે સુષ્મિતા સેન, શેયર કરી રોમાંટિક ફોટા

સોમવાર, 16 સપ્ટેમ્બર 2019 (18:01 IST)
બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ભલે જ લાંબા સમયથી ફિલ્મથી દૂર હોય પણ તે હમેશા ચર્ચામાં રહે છે. તેમજ આ દિવસો સુષ્મિતા તેમની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. સુષ્મિતા સેનએ રોહમનની સાથે જ્યારેથી તેમના સંબંધને ઑફીશીયલ કર્યું છે. ત્યારેથી તે તેમની અને રોહમનની ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. 
Photo : Instagram
તાજેતરમાં સુષ્મિતાએ એક વાર ફરી બ્વાયફ્રેંડ  રોહમન શૉલની સાથે ખૂબ રોમાંટિક ફોટા શેયર કરી છે. એક્ટ્રેસએ ઈંસ્ટાગ્રાઅ પર બ્વાયફ્રેંડની સાથે ફોટા શેઉઅર કરતા કિસની ઈમોજીની સાથે લખ્યુ  Love 
Photo : Instagram
આ ફોટામાં સુષ્મિતા બ્લેક કલરની બિકની પહેરી ખૂબ હૉટ અંદાજમાં નજર આવી રહી છે. તેની સાથે જ તેને ટ્રાંસપરેંટ વાઈટ નેક શર્ટ પણ કેરી કર્યું છે. સુષ્મિતા આ દિવસો રોહમનની સાથી માલદીવમાં વેકેશન ઈંજાય કરી રહી છે. 
 
સોશિયલ મીડિયા પર શેયર આ ફોટાને ફેંસ સતત લાઈક અને કમેંટ કરી રહ્યા છે. રોહમન અને સુષ્મિતા પાછલા ઘણા સમયથી સાથે છે. બન્ને હમેશા એક બીજાની સાથે તેમની ફોટા શેયર કરતા રહે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર