Happy Birthday - સની લિયોનેપોતાની ફિલ્મના હીરોનો કરાવ્યો હતો HIV ટેસ્ટ, જાણો તેના વિશે 10 અજાણી વાતો

શનિવાર, 13 મે 2017 (16:44 IST)
સની લિયોન બોલીવુડની એવી અભિનેત્રી છે જેણે પોતાની પોર્ન સ્ટારની ઈમેજને એક ઝટકામાં ખતમ કરી નાખી છે.  આજે સની લિયોન પોતાનો 37મો બર્થડે સેલીબ્રેટ કરી રહી છે. સની લિયોનીનું નામ 12 ટોપ પોર્ન સ્ટારમાં સામેલ હતુ પણ તેણે પોતાની આ ઈમેજને ખતમ કરી નાખી છે.  આજે તે એક સક્સેસ બોલીવુડ અભિનેત્રીના નામથી ઓળખાય છે.  આવો જાણીએ સની લિયોન વિશે કેટલીક એવી વાતો જેના વિશે કદાચ તમે પહેલા નહી સાંભળ્યુ હોય. 
સની લિયોને પોતાની પ્રથમ જોબ 19 વર્ષની વયમાં શરૂ કરી હતી. પોકેટ મની માટે તેણે એક જર્મન બેકરીમાં વેટ્રેસનુ કામ કર્યુ હતુ. 
 
સની લિયોની આજે ફેમસ પોર્ન સ્ટારના નામથી ઓળખાય છે. પણ તે હંમેશા નર્સ બનીને ગરીબોની સેવા કરવા માંગતી હતી. 
 
સની લિયોને જીવ-જંતુઓનો ખૂબ ભય લાગે છે. 
 
સની લિયોનને 18 વર્ષની વયમાં જાણ થઈ કે તે બાઈસેક્શુઅલ છે. મતલબ એવી વ્યક્તિ જે છોકરો અને છોકરી બંને પ્રત્યે આકર્ષિત થાય છે. 
 
સની લિયોને એવી પ્રથમ બોલીવુડ અભિનેત્રી હતી જેણે પોતાના કો-સ્ટારના એચઆઈવી ટેસ્ટની માંગ કરી હતી. 
 
સની લિયોને એવી પ્રથમ બોલીવુડ અભિનેત્રી હતી જેણે પોતાના કો-સ્ટારના એચઆઈવી ટેસ્ટની માંગ કરી હતી. 
 
સની લિયોને જ્યારે બોલીવુડમાં એંટ્રી કરી હતી તો તેને ડાયરેક્ટર મોહિત સૂરી પાસેથી 6 કરોડ રૂપિયાની માંગ કરી હતી. 
 
એક ઈંટરવ્યુમાં સની લિયોને જણાવ્યુ હતુ કે તેણે ખુદ પોતાના માતાપિતા સામે પોર્ન સ્ટાર બનાવાની ઈચ્છા જાહેર કરી હતી. 
 
સની લિયોન 42 એડલ્ટ ફિલ્મ બનાવી ચુકી છે. 
 
સની લિયોન તમિલ ફિલ્મ વડાકરીમાં પણ કામ કરી ચુકી છે.  આ ફિલ્મમાં તેમણે ગેસ્ટ અપીયરેંસ આપ્યુ હતુ. 

વેબદુનિયા પર વાંચો