બૉલીવુડ ન્યૂજ
અજય દેવગન ની ફિલ્મ શિવાય ના ટ્રેલર ખૂબ પસંદ કરાવી રહ્યું છે. દોઢ કરોડ થી વધારે આ અત્યાર સુધી જોવાય છે. અમિતાભ સાથે બૉલીવુડના બધા હોશિયાર અને સામાન્ય માણસે આ ટ્રેલર પસંદ આવ્યું છે. અજય દેવગને આ ધમાકેદાર ટ્રેલર કરણ જોહર , રણબીર કપૂર જેવા લોકોની ઉંઘ ઉડાવી નાખી છે. કરણની ફિલ્મ "એ દિલ હૈ મુશ્કિલ " "શિવાય " સામે દિપાવળી રિલીજ થવા વાળી છે. રૂસ્તમ અને મોંહેંજો દરો પછી આ બીજી મોટી ટક્કર છે. ટક્કરમાં બીજી ફિલ્મનું હાલ શું થઈ જાય છે આ વાત મોંહેજો દરોના નિર્માતા સારી રીતે જાણે છે.