તમે ઘણી વાર સાંભળ્યું હશે કે બોલીવુડ અભિનેત્રી એમના કરિયર માટે અને વધુમાં વધુ પૈસા કમાવવા માટે કઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પૈસા માટે કોઈની પણ સાથે સેક્સ કરવા તૈયાર થઈ જાય છે. એકટ્રેસ શાર્લિન ચોપડા જે પોતાના બોલ્ડ અંદાજ અને વિવાદાસ્પદ નિકેદનો માટે હમેશા ચર્ચામાં રહી. હાલ ફિલ્મ કામસૂત્ર થ્રી ડી ને લઈને ઘણી ચર્ચામાં છે.
થોડા દિવસ પછી તેને લાગ્યુ કે તે માણસ સાથે ફક્ત મોંઘી ગિફ્ટને કારણે છે. તેણે ત્યારબાદ એ વ્યક્તિ સાથેના સંબંધો તોડી નાખ્યા અને ત્યારબાદ જ તેણે પૈસા માટે કોઈની સાથે સૂવાનુ ટ્વીટ કર્યુ હતુ. પણ તેમના ટ્વીટને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવ્યુ. શાર્લિને ફિલ્મ ઈંડસ્ટ્રીને લઈને કહ્યુ કે અહી કામના બદલે યુવતીઓને અનેક સમજૂતી કરવી પડે છે.