શર્લિન ચોપડાએ તેમના ગરમા-ગરમ ફોટાથી સોશિયલ મીડિયા પર લગાવી આગ
રવિવાર, 18 ઑગસ્ટ 2019 (11:26 IST)
શર્લિન ચોપડાને ભલેજ ફિલ્મ નહી મળી રહી હોય, પણ સોશિયલ મીડિયા પર તે ખૂબ ફોટા અને વીડિયો પોસ્ટ કરી રહી છે. તેમની હૉટનેસથી તેને ઈંસ્ટાગ્રામ પર આગ લગાવી રાખી છે.
Photo : Instagram
શર્લિનએ એક એપ પણ છે ગરમા-ગરમ વીડિયોથી તે તેમની આ એપનો પ્રમોશન કરી રહી છે. સાથે જ કેટલાક ફોટા પણ તેમના જોવા મળી જ જાય છે.
Photo : Instagram
ક્યારે વૉલપેપર કવીન કહેવાતી શર્લિનએ કેટલીક ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવી છે. બિગ બૉસ શો પણ કર્યું. પણ બહુ વધારે આગળ નહી નિકળી શકી.
Photo : Instagram
નામ પણ બદલયું. ક્યારે શર્લિન તો ક્યારે મોના. પણ વાત નહી બની શકી.