પણ બોલીવુડના કિંગ ખાન હાલ પોતાની સુરક્ષા માટે લેડીગાર્ડને લઈને ચાલી રહ્યા છે. જી હા આ સાંભળીને તમને કદાચ થોડી હેરાની થશે. પણ શાહરૂખે ખુદ આ વાત પણ કરી છે. શાહરૂખનુ કહેવુ છે કે મારી સુરક્ષા માટે લેડી બોડીગાર્ડની ખૂબ જરૂર છે. તેમના સિવાય મને કોઈ બીજુ સેફ નથી રાખી શકતુ.