શાહરૂખે કહ્યુ કે તેમનો સેલ્ફ કૉંફિડેંસ ખૂબ હાઈ છે છતા તે પોતાના બાળકો સામે સેક્સને લઈને કોઈ ચર્ચા નથી કરતા. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ત્રણ બાળકોના પિતા છે. જેમા મોટો પુત્ર આર્યન 19 વર્ષનો છે અને પુત્રી 16 વર્ષની છે. સાથે પુત્ર અબરામ 3 વર્ષનો છે જે સરોગેસીથી જન્મ્યો છે.