શાહરૂખે એક ઈંટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે કેવી રીતે તેણે અને તેના પરિવારે આ વાતનો સામનો કર્યો. શાહરૂખે કહ્યુ કે તે બિકિનીમાં હતી. સમુદ્ર તટ પર હતી. પોતાના નાના ભાઈ સાથે હતી. મીડિયાએ હેડલાઈન બનાવી દીધી - એસઆરકે ની પુત્રીએ અંગ પ્રદર્શન કર્યુ. શુ આ ચીપ નથી. શાહરૂખ તો આવુ જ વિચારે છે.