સના ખાને પુત્રને આપ્યો જન્મ

બુધવાર, 5 જુલાઈ 2023 (17:59 IST)
Sana Khan gave birth to a son-5 જુલાઈ 2023 એ 34 વર્ષની સના ખનના ઘરે નાનકડો મેહમાના આવી ગયુ છે. એક્ટ્રેસએ દીકરાને જન્મ આપ્યુ છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સનાએ તેના ચાહકોને ખુશખબર જણાવી છે. અભિનેત્રીએ વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે- મુકદ્દરમાં અલ્લાહતલા લખ્યું, પછી તેને પૂર્ણ કરો અને તેને સરળ કરો.
 
આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કરી છે. ચાહકો સાથે આ સારા સમાચાર શેર કરતાની સાથે જ લોકો પોસ્ટમાં અભિનંદન આપી રહ્યા છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર