પ્રધાનમંત્રી જુએ આ ફિલ્મ
થોડા દિવસો પહેલા જ સલમાને નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાજ શરીફને ટ્વીટ કરી કહ્યુ હતુ કે તેઓ તેમની ફિલ્મ જુએ. પણ અત્યાર સુધી સલમાનને આ ટ્વીટનો કોઈ જવાબ મળ્યો નથી. જવાબ ન આવતા સલમાન નિરાશ નથી. તેઓ કહે છે કે હુ ઈચ્છુ છુ કે બંને દેશના પ્રધાનમંત્રી આ જુએ અને ત્યા સુધી ટ્વીટ કરતો રહીશ જ્યા સુધી તેઓ આ ફિલ્મ જોઈ નથી લેતા.