જ્યારે કે સેફ દીકરી સારાના કેરિયરમાં કરણનો હસ્તક્ષેપ બિલ્કુલ પસંદ નથી કરતા. સેફ કહે છે કે આલિયાને ફિલ્મોમાં લૉંચ કર્યા પછીથી આલિયાના કેરિયરમાં કરણનો હસ્તક્ષેપ વધી ગયો છે અને એ નથી ઈચ્છતા કે તેમની દીકરી સારા સાથે પણ આવુ જ થાય. સેફ ઈચ્છે છે કે સારા પૂરી આઝાદી સાથે પોતાનુ કેરિયર બનાવે અને સ્વતંત્રતાથી જીવે.