બર્થડે મેસેજ માટે આભાર
પ્રિયંકાએ તેમની ઘણી ફોટા શેયર કરી છે. એકમા તે લાલ રંગની મોનોકોની પહેરી છે. તો બીજીમાં તે કેકની સામે કેંડલ જોઈ રહી છેૢ તે સિવાય તેણે ઘણા ફોટા પોસ્ટ કરી લખ્યુ કે Photo Dump, આ જનમદિવસ પર મને આટલુ પ્યાર અને સ્નેહ મોકલત બધા લોકોને આભાર. આટલા બધ કમાલના મેસેજ સ્ટોરીઝ અને ટ્વીટસ . જનમદિવસ ખૂબ શાંતૂપૂર્વક હતો. પ્ણ મે જે શીખ્યુ તે આવતા વર્ષ દરેક દિવસ એંજય કરવું. તમે બધાની શુભકામનાઓ અને સતત સમર્થન માટે આભાર. આ જનમદિબસને આટલુ ખા બનાવવા માટે નિક જોનસનો આભાર ભલે તમે અહી નહી હતા તે સિવાય પ્રિયંકાએ તેમના ઘણા મિત્રોને પણ આભાર કર્યુ.