બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા બોલીવુડથી વધુ હવે હોલીવુડમાં પોતાની હાજરી નોંધાવી રહી છે. પ્રિયંકાની વધતી લોકપ્રિયતાને કારણે તેમને જીમ્મી ફેલને પોતાના શો 'ધ ટુનાઈટ શો' માં આમંત્રિત કરી ચિકન ખાવાનો પડકાર આપી દીધો. પ્રિયંકાએ પડકાર મંજુર કર્યો નએ ચિકન ખાવાના મામલે પણ જીમ્મી ફેલનને માત આપી દીધી. જીમ્મીએ આ વાતની બિલકુલ આશા નહોતી. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા પંજાબી યુવતી છે અને ચિકન તેનુ પસંદગીનુ ભોજન બતાવાય છે.