પ્રિયંકા ચોપડાનું ફર્સ્ટ કરવા ચોથ પર ફોટા

શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (11:33 IST)
પ્રિયંકા ચોપડાનું ફર્સ્ટ કરવા ચોથના ફોટા પર પ્રિંયકાએ રેડ કલરની સાડી પહેરી છે અને તે નિકની સાથે ફોટા પાડી ખૂબ ખુશ નજર આવી રહી છે. 
 
પ્રિયંકા ચોપડાએ કેપ્શનમાં લખ્યું છે મારું ફર્સ્ટ કરવા ચોથ મારા માટે યાદગાર
Photo-instagram

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર