એશ્વર્યા રાય બચ્ચનના પિતાની યાદમાં પ્રાર્થના સભા (ફોટો)Photo

ગુરુવાર, 23 માર્ચ 2017 (13:31 IST)
એશ્વર્યા રાયના પિતા કૃષ્ણરાજ રાયનો 18 માર્ચએ નિશન થઈ ગયું હતું. અંતિમ સંસ્કાર તે જ દિવસે કરાયું હતું. તે કેંસરથી પીડિત હતા અને પાછલા થોડા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. 21 માર્ચએ મુંબઈમાં તેમની યાદમાં પ્રાર્થના સભાનો આયોજન કરાયું જેમાં બૉલીવુડના ઘણા લોકો નજર આવ્યા. આ છે તે અવસરના ફોટા (Photos: Ashish Vaishnav / Indus Images)   

દીકરી આરાધ્યા સાથે એશ્વર્યા 

શ્રીદેવી અને બોની કપૂર 

વિદ્યા  બાલન અને સિદ્દાર્થ રાય કપૂર 

સોનાલી બેન્દ્રે

ડિંપલ અને ટ્વિકલ 

શ્રદ્ધા કપૂર 

પૂનમ ઢિલ્લો 

સોનૂ સૂદ 

સિમી ગ્રેવાલ

નીતૂ કપૂર 

બૉબી દેઓલ 

તનીષા 

અનુપમ ખેર 

કાજોલ 

રમેશ સિપ્પી

સુનીલ શેટ્ટી અને માના શેટ્ટી 

પ્રેમ ચોપડા 

ડેવિડ ધવન 

શક્તિ કપૂર 

આશુતોષ ગોવારીકર 

સંજય કપૂર 

વેબદુનિયા પર વાંચો