વિક્કી કૌશલ પણ હોળાના રંગમાં ભરાયા. વિક્કીની ફિલ્મ ઉરી દ સર્જિકલ સ્ટ્રાઈક આ વર્ષની પ્રથમ સુપરહિટ ફિલ્મ છે.
જાવેદ અખ્તર-શિબાની દાંડેકર
એક્ટર ફાયરેક્ટર ફરહાર અખ્તર તેમની ગર્લફ્રેડ શિબાની દાંડેકરની સાથે હોળી ઉજવવા માટે શબાના અને જબેદ અખ્તરના ઘરે પહોચ્યા.
એક્ટર રણદીપ હુડ્ડાએ હોળી પર તેમની આ ફોટા શેયર કરી છે.
જેકી ભગતાની
એક્ટર જેકી ભગતાની પણ હોળીની મસ્તીમાં ડૂબતા નજર આવ્યા.