નાઈટ ક્લ્બમાં એક બીજાને Kiss કરતા સ્પોટ થયા પ્રિયંકા અને નિક, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

સોમવાર, 6 ઑગસ્ટ 2018 (14:20 IST)
પ્રિયંકા ચોપડા આ દિવસો તેમની લવ લાઈફને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. પ્રિયંકા હૉલીવુડ સિંગર નિક જોંસને ડેટ કરી રહી છે જે તેનાથી 10 વર્ષ નાના છે. ફેંસ નિક અને પ્રિયંકાની લવ સ્ટોરીના વિશે જાણવા ઈચ્છો છો. 
સમય સમય પર પ્રિયંકા અને નિકની ફોટા વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થતા રહે છે.  એક વાર ફરીથી બન્નેનો પાર્ટી કરતો વીડિયો સામે આવ્યું છે. બન્ને નાઈટ ક્લ્બમાં છે અને પ્રિયંકા પીળા રંગની ડ્રેસ પહેરી છે. 
 
 

વીડિયોમાં પ્રિયંકા અને નિક એક બીજાને કિસ પણ કર્યું છે. કોઈ દૂરથી આ વીડિયો શૂટ કર્યું છે પ્રિયંકા કઈક કહેતા હંસી રહી છે. ત્યારે નિક તેને કિસ કરી લે છે. 
ખ્બરો મુજબ પ્રિયંકા અને નિકએ સગાઈ કરી લીધી છે. અને સેપ્ટેમ્બરમાં બન્ને લગ્ન કરી શકે છે. કેટલાક દિવસ પહેલા નિક અને પ્રિયંકા મુંબઈ એયરપોર્ટ પર સ્પોટ થયા હતા. ત્યારે બન્નેના હાથમાં એક જેવી રિંગ હતી. 
 
આ વીડિયોને પ્રિયંકાના મલેશિયા ફેન ક્લબએ શેયર કર્યો છે. તેને શેયર કરતા લખ્યું છે કે પ્રિયંકા અને નિક સિંગાપુર સ્થિત લાવો નામના નાઈટ ક્લબમાં સ્પાટ કરાયા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર