બૉલીવુડ એક્ટર મિથુન ચક્રવતીના દીકરા મહાક્ષય એટલે મિમોહ લગ્ન બંધનમાં બંધાયા. મિમોહએ 10મી જુઆઈને તેમની ગર્લફ્રેડ મદાલસાથી લગ્ન કર્યા. તમને જણાવીએ કે આમ તો બન્ને ના લગ્ન 7 જુલાઈએ થવાના હયા પણ રેપ કેસની તપાસ માટે પોલીસે એક ટીમ લગ્ન અવસર પર પહોંચી હતી આ કારણે લગ્ન વચ્ચે જ રોકવું પડ્યું.