હંગામો થયો હતો. રાખી અને મીકાનો આ કેસ મીડિયા પર ખૂબ છવાયુ હતું.
ત્યારબાદ રાખી પોતે ઘણી વાર આ મુદ્દા પર વાત કાતા જોવાઈ. દ કપિલ શરા શોમાં રાખી એ મીકા સિંહ પર ટીકા કરતા કહ્યુ હતું. "તેણે મે જ લોકપ્રિય બનાવ્યો નહી તો કોણ સાંભળતિ તેમના ગીતો."પણ હવે મીકા અને રાખી એક બીજાના સારા મિત્ર છે. તાજેતરમાં બન્ને એક કેજુઅલ ભેટ કરી હતીૢ જેની ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
તે સિવાય મીકા સિંહ હિટ એંડ રન કેસ મૉડલથી છેડતી, ડાક્ટરને થપ્પડ મારવા, બિપાશા બસુ સાથે કિસ પર વિવાદ, કસ્ટમ ડ્યુટી ચોરી, કબૂતરબાજી જેવા ઘણા આરોપોમાં જોવાયા.
એક રિપોર્ટની માનીએ તો મીકા સિંહની કુલ સંપત્તિ આશરે 13 મિલિયન અમેરિકી ડૉલર થવાના અંદાજો છે. ભારતીય રૂપિયામાં કનવર્ટ કરીએ તો 95,98,94,000 રૂપિયા (95.98 કરોડ રૂપિયા)