કરીનાનું આઈટમ સોંગ MeraNaamMaryમાં જુઓ કરીનાનો હોટ સેક્સી અંદાજ

શનિવાર, 11 જુલાઈ 2015 (15:06 IST)
બોલીવુડમાં 2015નું આ વર્ષ કરીના કપૂર ખાનના નામનું છે. એક બાજુ તે 'બજરંગી ભાઈજાન' જેવી મોટી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે તો બીજી બાજુ 'બ્રધર્સ' માં તેમના આઈટમ સોંગથી તે બોલીવુડમાં ધૂમ મચાવી રહી છે. 

મેરી સો ટક્કા તેરી... ટાઈટલનુ આ સોંગ રજુ થઈ ગયુ છે. જેમા કરીનાએ સિજલિંગ સિલ્વર શાઈનિંગ અવતાર ધારણ કર્યો છે.



ગીતમાં કરીના ગોલ્ડન અને સિલ્વર કલરના ટૂ-પીસ ડ્રેસમાં ખૂબ જ સેક્સી લાગી રહી છે.  કરીના સાથે ગીતમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ઠુમકા લગાવતા જોવા મળશે.  

બીજી બાજુ કરીનાના ફેંસ ઉપરાંત બોલીવુડ અભિનેત્રીઓ પણ કરીનાના લટકા ઝટકા પર લટ્ટુ થઈ રહી છે અને તેમા જ સામે છે અભિનેત્રી સની લિયોન જેમણે ગીતનો વીડિયો જોઈએન ટ્વીટ કર્યુ,   "@karanjohar @Brothers2015 એકદમ મખમલી" કમાલ છે.  

વેબદુનિયા પર વાંચો