પડદા પર કમબેક કરશે રામ તેરી ગંગા મેલીની એક્ટ્રેસ મંદાકિની
શુક્રવાર, 16 જુલાઈ 2021 (12:20 IST)
રાજ કપૂરની ફિલ્મ રામતેરી ગંગા મેલીથી બોલીવુડમાં ડેબ્યૂ કરતી મંદાકિની રાતોં રાત બની ગઈ હતી સ્ટાર. મંદાકિનીએ ફિલ્મમાં આવા સીન કરેલ જે કોઈ પણ હિંદી ફિલ્મની હીરોઈનએ આજ સુધી નહી કર્યા
હતા.
રામ તેરી ગંગા મેલી પછી મંદાકિનીએ ખૂબ ઘણી ફિલ્મો સાઈન કરી. મંદાકિની ભલે જ અત્યારે ફિલ્મોમાં નજર ન આવતી હોય પણ પણ તેની ખાસ ફેન ફોલોઈંગ છે. લાંબા સમયથી ફિલ્મોથી દૂર મંદાકિની
અત્યારે વાપસી કરી રહી છે. તે આ દિવસો સ્ક્રિપ્ટ વાંચી રહી છે અને જલ્દી જ તેમના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી શકે છે.
ખબરો મુજબ એક ઈંટરવ્યૂહ દરમિયાન મંદાકિનીના મેનેજર બાબૂભાઈ થીબાએ કહ્યુ. મંદાકિની જરૂર કમબેક કરશે. તે અત્યરે સ્ક્રિપ્ટ વાંચી રહી છે. તે કોઈ ફિલ્મ કે વેબ શોમાં નજર આવી શકે છે. પણ તે એક
સેંટ્રલ રોલ કરવા ઈચ્છે છે. જેના વિશે મીડિયાથી પણ વાત કરશે પણ પહેલા વાતોં ફાઈનલ થઈ જાય.
મંદાકિનીને ફિલ્મોમાં કમબેક કરવા માટે તેના ભાઈ ભાનુએ દબાણ આપ્યું બન્ને દુર્ગા પૂજા માટે કોલકત્તાના એક પંડાલમાં પહોંચ્યા હતા. જ્યાં મંદાકિનીની જોરદાર ફેન ફોલોઈંગ જોઈ ભાનુએ મંદાકિનીને ફરીથી પરત કરવાની સલાહ આપી.
જણાવી રહ્યુ છે કે મંદાકિનીને ટીવી સીરિયલ છોટી સરદારની માટે અપ્રોચ કર્યુ હતું પણ તેણે ના પાડી દીધુ અને અનીજા રાજનો નામ આગળ કરી દીધુ હતું.