મલાઈકા અરોડા ખાન અને અમૃતા અરોડા તેમના ફોટો શૂટથી મચાવ્યું ડબલ ધમાલ જુઓ ફોટા બોલીવુડની બે બ્યૂટીફુલ અને ગ્મેમરસ સિસ્ટર્સ મલાઈકા અરોડા ખાન અને અમૃતા અરોડાની સાથે ફોટોશૂટ કરાબ્યું. બન્ને બેન મલાઈકા અને અમૃતા નો લુક આ ફોટામાં ખૂબ હોટ જોવાઈ રહ્યા છે. મલાઈકા આવતા દિવસો તેમના ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરતા રહે છે.