વીડિયોમાં ત્રણેય અભિનેત્રીઓ ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાય રહી છે. નુસરત રેડ બ્લાઉઝ સાથે ગોલ્ડ સાડીમાં દેખાય રહી છે. આ સાથે રેડ લિપસ્ટિક સિંદૂર તેમના લુકને ચાર ચાંદ લગાવી રહ્યા છે. બીજી બાજુ મિમી ગ્રીન સાડીમાં સુંદર લાગી રહી છે. મિમીએ ગ્રીન બંગડીઓ અને સટબલ મેકઅપ તેમના લુકને વધુ સુંદર બનાવી રહ્યા છે.