બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેની જોરદાર ફેન ફોલોઇંગ છે. કૃષ્ણા શ્રોફ અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટો ફેન્સ સાથે શેર કરે છે. કૃષ્ણા તેની હોટનેસ સાથે બોલિવૂડની અભિનેત્રીઓને પણ પડકારતી નજરે પડે છે.