પરિણીતી ચોપડાએ શેયર કર્યું કેસરીનો સુંદર પોસ્ટર

શુક્રવાર, 15 માર્ચ 2019 (15:46 IST)
બૉલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડાએ તેમની આવનારી ફિલ્મ કેસરીનો નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેયર કર્યું છે/ 
 
અક્ષય કુમાર અને પરિણીતિ ચોપડા સ્ટારર ફિલ્મ કેસરીમો માત્ર એક્શન અવતાર જોવા મળે છે. ફિલ્મનો ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવ્યું છે. હવે ફિલ્મથી અક્ષય કુમાર અને પરિણીતી ચોપડાની રોમાંટો ફોટા સામે આવી છે. 
પરિણીતિ ચોપડાએ કેસરીની આ ખૂબ પ્યારે ફોટા શેયર કરી છે. અત્યારે સુધી સામે આવી વધારેપણું ફોટા અને વીડિયોમાં અક્ષય કુમારનો એક્શન અવતાર જોવા મળ્યું હતું. હવે આ ફોટામાં પરિણીતો અને અક્ષયનો રોમાંસ જોવા મળે છે. 
 
કેટલાક દિવસ પહેલા પણ પરિણીતિ ચોપફાએ એક ફોટ શેયર કરી હતી જેમાં તે પંજાબી કુડીના રૂપમાં સુંદર જોવાઈ રહી છે. પરિણીતિ ચોપડાનો દેશી પંજાબી છોકરીનો લુક કોઈનો પણ દિલ ચોરાવવા માટે ઘણું છે. 
કેસરી 1897માં થઈ સારાગઢીની લડત પર બેસ્ડ છે. સારાગઢીમી લડતમાં રેજિમેંટના 21 સિક્ખ સૈનિકોએ 10 હજાર અફગાનીઓના બહાદુરીથી સામનો કર્યું હતું. અક્ષય કુમારએ ફિલ્મમાં ઈશર સિંહની ભૂમિકા ભજવે છે. જેને આ લડાઈમાં ભાગ લીધું હતું. ફિલ્મ 21 માર્ચને રિલીજ થઈ રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર