લંડનમાં કેટરીના કૈફની મીણની મૂર્તિનું ઉદ્ધઘાટન

શનિવાર, 28 માર્ચ 2015 (11:34 IST)
લંડનમાં મેડમ તુસાદના સંગ્રહાલયમાં સામેલ થનારી બોલીવુડ કલાકારોમાં નવુ નામ કેટરીના કેફનુ જોડાય ગયુ છે. 
 
કેટરીનાએ મીણની પોતાની પ્રતિમાનું ઉદ્દઘાટન કર્યુ અને તે લોકપ્રિય મીણની પ્રતિમાના સંગ્રહાલયના બોલીવુડના 15 વર્શ સમારંભનો ભાગ બની ગઈ. 

વેબદુનિયા પર વાંચો