પ્રેગ્નેંટ કરીના કપૂરની તબીયત , ઘરે પહોંચી ડૉકટર્સની ટીમ

સોમવાર, 12 ડિસેમ્બર 2016 (14:37 IST)
કરીના કપૂર ખાન આ દિવસો પ્રેગ્નેંટ છે અને તેમના ફેંસ ખૂબ બેસબ્રીથી ખુશખબરી આવવાના ઈંતજાર કરી રહ્યા છે. પણ અત્યારે એક બુરી ખબર આ છે કે કરીની 
તબીયત બગડી ગઈ છે. એના કારણે તેમના ઘરે ડોકટરોની ટીમ બોલવી છે. 
 
મીડિયા રિપોર્ટસ મુજબ પાછલા દિવસોથી કરીનાની મિત્ર અમૃતા અરૉડા , મલાઈકા અરોડા કરિશ્મા કપોર સાથે ઘણી બેનપણીઓ ઘરે આવી હતી. રાતભર બધાનએ ખૂબ મસ્તી કરી. એક્સાઈટમેંટના કારણે કરીનાનો બ્લ્ડ પ્રેશર વધી ગયું .
 
કરીનાની તબીયત બગડતા જ નવાબ પરિવાર પરેશાન થઈ ગયું. ત્યારબાદ ડોક્ટરને બોલાવ્યા. અત્યારે કરીના અંડર ટ્રીટમેંટ છે અને રેસ્ટ કરી રહી છે. 
 

વેબદુનિયા પર વાંચો