ગ્રીન કલરની બિકનીમાં જાહ્નવી કપૂરએ મચાવ્યુ કહેર હૉટ ફોટા વાયરલ

ગુરુવાર, 15 એપ્રિલ 2021 (21:35 IST)
બૉલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેમના મિત્રો સાથે માલદીવમાં વેકેશન ઈંજાય કરી રહી છે. અહીંથી તે સતત તેમની ફોટા શેયર કરી રહી છે.
એક વાર ફરીથી જાહ્નવી કપૂરએ આ વેકેશનની ફોટ શેયર કરી છે. ફોટામાં જાહ્નવી ગ્રીન રંગમી બિકનીમાં પોજ આપતી નજર આવી રહી છે. આ  ફોટાની સાથે જાહ્નવીએ કેપ્શ આપ્યુ "આઈલેંડ ગર્લ"

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર