#JCBkiKhudai: JCB ના ઉપર ઉભી થઈ સની લિયોનીએ કહી આ વાત, લોકો બોલ્યા બેબી ડૉલમાં JCB

બુધવાર, 29 મે 2019 (17:45 IST)
સોશિયલ મીડિયા પર #JCBkikhudai ટૉપ ટ્રેંડ કરી રહ્યું છે. લોકો JCBનો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. સની લિયોની Sunny leoneએ પણ જેસીબી મશીન પર ઉભા થઈને એક પોસ્ટ કર્યું છે. જેના કેપ્શનમાં તેને મજાકમાં લખ્યું-કરિયર ચેંજ 
 
Sunny leoneની JCB મશીનની સાથે એક ફોટા ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને ટ્વિટર પર વાયરલ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી પૂરા થતા પછી સોશિયલ મીડિયા પર જેસીબીની એંટ્રી થઈ ગઈ અને લોકો ખૂબ મીમ્સ શેયર કરી રહ્યા છે.
 
શા માટે બની રહ્યા છે જેસીબી પર memes 
ભારતમાં જ્યારે જેસીબી મશીન ખુદાઈ કરે છે તો ત્યાં ખૂબ સંખ્યામાં લોકોની ભીડ હોય છે. જે ફાલતૂમાં તેમના ટાઈમ ખુદાઈ જોઈને ગુમાવતા હોય છે. આ વાતને લઈન પાછલા ખૂબ સમયથી સોશિયલ મીડિયા પર જોક્સ બનાવી રહ્યા હતા પણ કોઈ કારણે વધારે વાયરલ નહી થયા હતા. પણ લોકસભા ચૂંટણી પૂરી થતા જ સોશિયલ મીડિયાથી રાજનીતિની વિદાય થઈ અને જેસીબીની ધમાકેદાર એંટ્રી થઈ ગઈ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર