Jagga Jasoos મ્યૂજિકલ film છે... દરેક વાત ગીત સાથે

ગુરુવાર, 15 જૂન 2017 (14:39 IST)
રણબીર કપૂર અને કેટરીના કેફની ફિલ્મ જગ્ગા જાસૂસ  રિલીજ માટે તૈયાર છે. આ દર્શકો માટે એક મ્યૂજિકલ ટ્રીટ સિદ્ધ થશે. ફિલ્મના નિર્દેશક અનુરાગ બસુએ જણાવ્યું કે મ્યૂજિકલ હોવાથી આ દર્શકોને વધારે આકર્ષિત કરશે. 
 
ફિલ્મનો ટ્રેલર અને અત્યારે રિલીજ ગીત "ઉલ્લૂ કા પટ્ટા" Ullu ka pattha  અને "ગલતી સે મિસ્ટેક" Galti se mistake, દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. તે ગીત પછી લોકો જગ્ગાની દુનિયાને જાણવા બેકાબૂ છે. 
 
બન્ને ગીતને બહુ ચર્ચિત થયા. જે પર નિદેશક અનુરાગ બસુ કહે છે કે, હા, જગ્ગા જાસૂસ મ્યૂજિકલ છે અને ફિલ્મમાં દરેક વાત મ્યૂજિકલની સાથે કહી છે. આગળ હું નહી કહીશ કે એ બ્રાડવે સ્ટાઈલની મ્યૂજિકલ છે. આ પૂરી રીતે ઈંડિયન ટોન અને ટ્રીટમેંટનીએ સાથે બની છે. મ્યૂજિકલ ફાર્મેટના પર્દા પર લાવવું મારા માટે અઘરું ન હતું. મે આ ફાર્મેટ થિએટરમાં કર્યું છે. તેથી આ ફાર્મેટની જગ્યા બદલવા જેવું હતું. 
 
ફિલ્મમાં સંગીત પ્રીતમનો છે. બસુ કહે છે કે "પ્રીતમની સાથે મારી જોડી બહુ જૂની છે. અને આ ફિલ્મમાં પ્રીતમ ખાસ પાવર છે. તેને મને ગીત અને સંગીત આપ્યું જે મને જોઈતું હતું. પ્રીતમ વગર Jagga Jasoos નહી બની શકતી હતી.  
 
ફિલ્મ 14 જુલાઈએ રિલીજ થશે. 

વેબદુનિયા પર વાંચો