ફિલ્મકાર દેવાંગ ઢોલકિયાની આવનારી ફિલ્મ 'કુછ કુછ લોચા હૈ' નું ગીત 'આઓ ના' રજુ કરવામાં આવ્યુ છે. જેમ એક્ટ્રેસ સની લિયોની એક્ટર રામ કપૂરને મનાવતી જોવા મળશે. ગીતના વીડિયોમાં સની લાલ રંગની સાડીમાં ઠીક એ જ રીતે લટકા ઝટકા બતાડતી જોવા મળશે. જે રીતે ફિલ્મ સાગરનુ ગીત 'જાને દો ન' માં એક્ટ્રેસ ડિંપલ કાપડિયા લાલ રંગની સાડીમાં જોવા મળી હતી.