HOT LOOK : હેટ સ્ટોરી 3 માં ડેઝી શાહનો સેક્સી અંદાજ (Photos)

ગુરુવાર, 5 નવેમ્બર 2015 (13:57 IST)
હેટ સ્ટોરી 3 માટે ડેઝી શાહે ઘણુ બધુ દાવ પર લગાવ્યુ છે. સલમાનની શોધ ડેઝી ની જય હો ફ્લોપ ગઈ હતી. તેથી નફરતની સ્ટોરીની સફળતા તેમને માટે મહત્વની છે. ફિલ્મમાં તેણે ગ્લેમરસ અને સેક્સી અંદાજમાં રજુ કરવામાં આવી છે.  આ લુક માટે તેણે ખૂબ મહેનત કરી છે. પરસેવો પાડવાનુ એક કારણ બીજુ પણ છે. સલમાનની એક વધુ શોધ જરીન ખાન પણ  ફિલ્મમાં છે. બંને વચ્ચે હરીફાઈ છે અને તુલના પણ થશે કે કોણ 'કાતિલ' દેખાય રહી છે ? ડેઝીનો સેક્સી અંદાજ જોવા માટે ક્લિક કરતા જાવ.  

વેબદુનિયા પર વાંચો